News Continuous Bureau | Mumbai Bhoot Bangla New Release Date: બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ભૂત બંગલા’ની રાહ જોઈ રહેલા ચાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કર્યો છે. અગાઉ આ ફિલ્મ ૧૦ એપ્રિલે સિનેમાઘરોમાં દસ્તક આપવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ આગળ ધપાવવામાં આવી છે. પ્રોડ્યુસર… Continue reading Bhoot Bangla New Release Date: અક્ષય કુમારની ફિલ્મ ‘ભૂત બંગલા’ની રિલીઝમાં મોટો ફેરફાર, મેકર્સે ઓફિશિયલ તારીખ જાહેર કરી
