News Continuous Bureau | Mumbai Vande Metro train : દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું નામ તેના ઉદ્ઘાટન પહેલા જ બદલાઈ ગયું છે. હવે આ ટ્રેનનું નવું નામ નમો ભારત રેપિડ રેલ હશે. દેશમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે ગુજરાતના ભુજ અને અમદાવાદ વચ્ચે દોડતી આ ટ્રેનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અગાઉ, આ જ રીતે… Continue reading Vande Metro train :ભારતીય રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલ્યું, PM નરેન્દ્ર મોદી આજે પહેલી ટ્રેનને બતાવશે લીલી ઝંડી.. જાણો નવું નામ..
