News Continuous Bureau | Mumbai
Western Railway : મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભુજ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનમાં ( Special Train ) એક વધારાનો ફર્સ્ટ એસી કોચ ઉમેરવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે:-
Western Railway :ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન
ટ્રેન નંબર 09407/09408 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેનમાં ( Bhuj-Delhi Sarai Rohilla Special train ) ભુજથી 07 મે 2024 થી 28 જૂન 2024 સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી 8 મે 2024 થી 29 જૂન 2024 સુધી એક ફર્સ્ટ એસી ( First AC coach ) નો અતિરિક્ત કોચ ઉમેરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections: મતદાનના દિવસે ઔદ્યોગિક-વ્યાપારિક એકમો, દુકાનદારોએ તેમના ત્યાં નોકરી કરતા શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
