News Continuous Bureau | Mumbai Bhuj railway station redevelopment *કચ્છના સાંસ્કૃતિકવારસાને પ્રતિબિંબિત કરશે નવું સ્ટેશન ભવન .* પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખર્ચ આશરે ₹200 કરોડ છે, જેમાંથી આશરે 75% કાર્ય અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગયું છે. સાથે જ ભુજ… Continue reading Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
