• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - bhungla
Tag:

bhungla

papad and bhungla
વેપાર-વાણિજ્ય

હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે

by Akash Rajbhar December 22, 2022
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

હવે પાપડ અને લારી પર મળતા શેકેલા ભૂંગળા ખાવાના શોખીનોએ પાપડ અને ભૂંગળા પર લગાવવામાં આવેલો ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. તાજેતરમાં મળેલી ૪૮મી જીએસટી કાઉÂન્સલમાં પાપડ અને ફ્રાંઈમ્સ પર ૧૮ ટકા જીએસટીનું Âક્લયરન્સ આપવામાં આવ્યું છે. ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ હવે પાપડ અને ફ્રાંઈમ્સ ખરીદવા પર પણ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. જેને લઈને ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને ગુજરાતના જીએસટી કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે.

આ સમાચાર પણ વાંચો:Netflix, Disney+ અને Amazon Primeનો પાસવર્ડ શેર કરવા પર થશે જેલ, આ દેશમાં આવી રહ્યો છે કાયદો

ગુજરાત વેટ ૨૦૦૭માં એડવાન્સ રૂલિંગ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૧માં એડવાન્સ રૂલિંગ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૫માં ગુજરાત ટ્યુબિનલ દ્વારા ઝીરો ટકા, ૨૦૧૬માં ગુજરાતની ટ્રીબ્યુનલ દ્વારા પણ જીરો ટકા આ પ્રોડક્ટને ગણવામાં આવ્યું હતું. ૨૦૧૭માં જીએસટી આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૧માં એપીલીએટ ઓથોરિટી દ્વારા જીરો ટકા કરવામાં આવ્યો. ૨૦૧૧માં એડવાન્સ રોલિગ ઓથોરિટી દ્વારા પણ પાપડ પર જીરો ટકા નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ૪૮મી જીએસટી કાઉÂન્સલમાં પાપડ પ્રોડક્ટને ૧૮ ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર જીએસટી ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.

 

December 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક