News Continuous Bureau | Mumbai Bhupendra Patel Manoa Kamikamica: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં ફિજીના નાયબ વડાપ્રધાનએ ગુજરાતે ડેરી ઉદ્યોગ સહિત કૃષિ ક્ષેત્રે જે વૈશ્વિક ખ્યાતિ મેળવી છે તેની તજજ્ઞતાનો લાભ ફિજીને પણ મળે તે માટે પરસ્પર સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી. … Continue reading Bhupendra Patel Manoa Kamikamica: ગાંધીનગરમાં ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકાએ CM ભૂપેન્દ્ર પટેલની લીધી મુલાકાત, આ સેક્ટરમાં સહયોગ અંગે કરી ચર્ચા.
