News Continuous Bureau | Mumbai Madurai Chain-Snatching : શહેરમાં અનેકવાર ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોટેભાગે ચાલુ વાહન પર ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપવામાં આવતો હોય છે. દરમિયાન આ વખતે તમિલનાડુના મદુરાઈથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે બાઈક સવાર ગુનેગારો એક મહિલા પાસેથી ચેઈન ખેંચવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ચેઈન ખેંચવાના પ્રયાસમાં આરોપીઓ… Continue reading Madurai Chain-Snatching : મોટર બાઇક પર સવાર સ્નેચરે ખેંચી સોનાની ચેઇન, મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી… જુઓ વિડીયો..
