News Continuous Bureau | Mumbai વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (26 ઑગસ્ટ, 2024) અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વાતચીત કરી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ જો બાઈડેનને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે પણ ચર્ચા થઈ આ ઉપરાંત વડાપ્રધાને જો બાઈડેન સાથે બાંગ્લાદેશની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી તેમજ ત્યા રહેતા હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો President Biden commends PM Modi’s Ukraine visit… Continue reading Modi, Biden talk Ukraine:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતી સાથે ફોન પર વાત કરી.
