News Continuous Bureau | Mumbai Bigg boss 17: બિગ બોસ 17 તેના ફિનાલે ( Bigg boss 17 Finale ) તરફ આગળ વધી રહ્યો છે. આ શો નો ફિનાલે એપિસોડ 28 જાન્યુઆરી, એ ટેલિકાસ્ટ થવાનો છે. આ શો ના વિજેતા ને ટ્રોફી ( trophy ) મળવાની છે. આ શો ના મેકર્સે નવો પ્રોમો રિલીઝ ( Promo Released ) કર્યો છે… Continue reading Bigg boss 17: બિગ બોસ 17 ની ટ્રોફી નો પહેલો લુક થયો જાહેર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીર
