News Continuous Bureau | Mumbai Bigg boss 18 shehzada dhami: બિગ બોસ 18 એ 6 ઓક્ટોબર થી શરૂ થવા જઈ રહ્યો છે.તેવામાં ચેનલે સ્પર્ધક ના ઇન્ટ્રોડક્શન પ્રોમો રિલીઝ કર્યા છે. પહેલા પ્રોમોમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શિરોડકરના નામની પુષ્ટિ કરવામાં આવી હતી. બીજા પ્રોમોમાં હવે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આ અભિનેતા ની ઝલક જોવા મળી હતી. આ સમાચાર… Continue reading Bigg boss 18 shehzada dhami: બિગ બોસ 18 ના ઘરમાં જોવા મળશે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આ અભિનેતા, શો નો ઇન્ટ્રોડકશન પ્રોમો માં જોવા મળી એક્ટર ની ઝલક
