Tag: Bigg boss 18

  • Karan Veer Mehra Meets Shehnaaz Gill: શહનાઝ ગિલની તબિયત બગડી, ‘બિગ બોસ 18’ વિજેતા કરણ વીર મહેરા પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો શેર કરી અભિનેત્રી વિશે કહી આવી વાત

    Karan Veer Mehra Meets Shehnaaz Gill: શહનાઝ ગિલની તબિયત બગડી, ‘બિગ બોસ 18’ વિજેતા કરણ વીર મહેરા પહોંચ્યો હોસ્પિટલ, વિડીયો શેર કરી અભિનેત્રી વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Karan Veer Mehra Meets Shehnaaz Gill: એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી શહનાઝ ગિલ હાલમાં તબિયત બગડી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. ‘બિગ બોસ 18’ના વિજેતા કરણ વીર મહેરા શહનાઝને મળવા હોસ્પિટલ પહોંચ્યો અને તેના સ્વાસ્થ્ય અંગે એક ઇમોશનલ (Emotional) વીડિયો ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો. વીડિયોમાં શહનાઝ હોસ્પિટલના બેડ પર દેખાય છે, તેના હાથમાં ડ્રિપ લગાવેલી છે અને હાથ પર પટ્ટીઓ છે.

    આ સમાચાર પણ વાંચો : Kangana Ranaut Reality: શું કંગના રનૌત નો સંઘર્ષ માત્ર એક કથિત કહાની છે? જાણો તેના રાજકીય વારસાની હકીકત

    કરણ વીર મહેરાની મુલાકાત અને શહનાઝનો હાસ્યભર્યો પ્રતિસાદ

    કરણે વીડિયો શેર કરીને કહ્યું, “મારી ઈચ્છા છે કે તમે બધા પ્રાર્થના કરો કે આ છોકરી ઝડપથી સાજી થઈ જાય.” વીડિયોમાં તે શહનાઝના હાથ પર પટ્ટી બતાવે છે અને કહે છે, “આને શું થઈ ગયું છે?” શહનાઝ હસીને પોતાનો ચહેરો છુપાવે છે અને કહે છે, “આ મને હસાવે છે.” આ વીડિયો ફેન્સ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.

    View this post on Instagram

    A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

    શહનાઝના ફેન્સ સોશિયલ મીડિયા (Social Media) પર તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. કરણ વીર મહેરાની મુલાકાત અને વીડિયો શેર કરવાથી લોકોમાં આશા જગાવી છે કે શહનાઝ ઝડપથી સાજી થઈ જશે. અભિનેત્રીની લોકપ્રિયતા અને પોઝિટિવ એનર્જી (Positive Energy) દર્શકોને આશાવાદી બનાવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Vivian Dsena: બિગ બોસ 18 ના હાઈએસ્ટ પેડ સભ્ય વિવિયન ડીસેના ની નેટવર્થ જાણી ઉડી જશે તમારા હોશ, જાણો અભિનેતા ની એક એપિસોડ ની ફી

    Vivian Dsena: બિગ બોસ 18 ના હાઈએસ્ટ પેડ સભ્ય વિવિયન ડીસેના ની નેટવર્થ જાણી ઉડી જશે તમારા હોશ, જાણો અભિનેતા ની એક એપિસોડ ની ફી

    News Continuous Bureau | Mumbai 

     Vivian Dsena: વિવિયન ડીસેના ટીવી નો હેન્ડસમ હંક છે. હાલ તે બિગ બોસ 18 માં જોવા મળી રહ્યો છે.આ શો માં ચાહકો ને વિવિયન ખુબ પસંદ આવી રહ્યો છે. વિવિયન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. રિપોર્ટ મુજબ વિવિયન આ શો નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે તો ચાલો જાણીયે અભિનેતા ની નેટવર્થ વિશે 

    આ સમાચાર પણ વાંચો: Anupamaa: શું અનુપમા માં ફરી જોવા મળશે માન ની પ્રેમ કહાની? જાણો અનુજ ની વાપસી પર રૂપાલી એ શું કહ્યું

    વિવિયન ડીસેના ની નેટવર્થ 

    મીડિયા રિપોર્ટ મુજબ વિવિયન ની કુલ સંપત્તિ 20 કરોડ રૂપિયા છે.રિપોર્ટ માં તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિવિયન બિગ બોસ 18 નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે. વિવિયન ને બિગ બોસ માટે દર અઠવાડિયે 5 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે.

    View this post on Instagram

    A post shared by Vivian Dsena (@viviandsena)

    વિવિયન નો જન્મ ઉજ્જૈન માં થયો  હતો. વિવિયન 2022 માં ઇજિપ્તની પત્રકાર નૂરન અલી સાથે લગ્ન કર્યા છે આ બંનેને લિયાન નામની પુત્રી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 18: બિગ બોસ 18 માંથી કપાયું એલિસ કૌશિક નું પત્તુ, સલમાન ખાને જણાવ્યું અભિનેત્રી ના બહાર જવાનું કારણ

    Bigg boss 18: બિગ બોસ 18 માંથી કપાયું એલિસ કૌશિક નું પત્તુ, સલમાન ખાને જણાવ્યું અભિનેત્રી ના બહાર જવાનું કારણ

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 18: બિગ બોસ 18 કોન્ટ્રોવર્શિયલ શો છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. શોના 7મા સપ્તાહમાં, વિવિયન ડીસેના, દિગ્વિજય રાઠી, કરણવીર મહેરા, એલિસ કૌશિક, ચાહત પાંડે, અવિનાશ મિશ્રા અને કશિશ કપૂર સહિત સાત સ્પર્ધકોને નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ અઠવાડિયે, એલિસ કૌશિક વોટિંગ ટ્રેન્ડમાં સૌથી નીચે હતી જેને કારણે તેને બિગ બોસ ના ઘરની બહાર જવું પડ્યું.

    આ સમાચાર પણ વાંચો : TMKOC Jheel mehta: તો આ કારણે તારક મહેતા ની નાની સોનુ એ કહ્યું હતું તેના એક્ટિંગ કરિયર ને અલવિદા, સાથે જ ઝીલ મહેતાએ જણાવ્યું તારક મહેતા છોડવાનું પણ કારણ

    બિગ બોસ 18 માંથી બહાર થઇ એલિસ કૌશિક 

    આ અઠવાડિયે, એલિસ કશિશને ઘરમાં સૌથી ઓછા મત મળ્યા.સલમાન ખાને એપિસોડ ના શરૂ માં પૂછ્યું હતું કે  ‘તમને શું લાગે છે કે આ વખતે ઘરની બહાર કોણ હશે?’ આ સાંભળીને બધા ચૂપ થઈ જાય છે, પરંતુ એ જ સમયે એલિસ કૌશિક કહે છે, ‘હું સારી રીતે જાણું છું સર, હું આ વખતે ઘરની બહાર જવાની છું.’ આના પર સલમાન ખાન કહે છે, ‘આટલું કહીને તમે તમારી જાતે પગ પર કુહાડી મારી છે નહીં તો આજે તમે કદાચ બચી ગયા હોત, પરંતુ એક બીજી વાત, જ્યારે તમને તમારા પર વિશ્વાસ નથી, તો લોકો આ કેવી રીતે કરી શકે છે, જે. આ અઠવાડિયે થઈ રહ્યું છે. જો મારો મત તમને બચાવી શકે, તો હું તે કરીશ.’

    View this post on Instagram

    A post shared by JioCinema (@officialjiocinema)

    આમ સલમાન ખાને બિગ બોસ 18 ના ઘરમાંથી એલિસ નું બહાર જવાનું કારણ તેની ભૂલ ગણાવ્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 18: બિગ બોસ 18 ના વિકેન્ડ કા વાર એપિસોડ માં થયો હંગામો, રજત દલાલ એ રોહિત શેટ્ટી ની સામે આપી આ સ્પર્ધક ને ધમકી

    Bigg boss 18: બિગ બોસ 18 ના વિકેન્ડ કા વાર એપિસોડ માં થયો હંગામો, રજત દલાલ એ રોહિત શેટ્ટી ની સામે આપી આ સ્પર્ધક ને ધમકી

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 18: બિગ બોસ 18 ના વિકેન્ડ કા વાર માં ઘણો હંગામો જોવા મળવાનો છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે પરંતુ કોઈ કારણોસર તે આ વખત નો વિકેન્ડ કા વાર એપિસોડ હોસ્ટ નથી કરવાનો. આ વખતે વિકેન્ડ કા વાર એપિસોડ ને એકતા કપૂર અને રોહિત શેટ્ટી હોસ્ટ કરવાના છે. આ શો નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં રજત દલાલ રોહિત શેટ્ટી ની સામે ઘરના સભ્ય ને ધમકી આપતો જોવા મળી રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Arjun kapoor: સિંઘમ અગેન નો ડેંજર લંકા આ બીમારીથી છે પીડિત અર્જુન કપૂરે પોતે કર્યો ખુલાસો

    બિગ બોસ 18 નો નવો પ્રોમો 

    બિગ બોસ 18 નો જે પ્રોમો સામે આવ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે, રોહિત શેટ્ટી શો ના સ્પર્ધક દિગ્વિજય ને સવાલ કરે છે કે કેટલા મંતવ્યો બદલાયા છે અને કેટલા સમાન છે. આના પર તે કહે છે, ‘વિવિયનમાં ખૂબ જ સુપિરિઓરિટી કોમ્પ્લેક્સ છે. તે સારી બાબત હોવી જોઈએ, તે મારામાં પણ છે, પરંતુ તેઓ નકારાત્મક બાજુએ શ્રેષ્ઠતા સંકુલ ધરાવે છે. અહીં બધા સમાન છે, મારા પપ્પા સિવાય કોઈનો આટલો ઘમંડ મને સહન નથી થતો. તો હું તને પણ સહન નહિ કરું.’

    દિગ્વિજય ના જવાબ માં વિવિયન કહે છે ‘આ તમારા શબ્દોનું ધોરણ છે. દરમિયાન, રજત દલાલ બોલે છે અને કહે છે, “અહીં તમને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવશે, તમે ધોરણોની વાત કરો છો.”  રજતની વાત સાંભળીને રોહિત પણ ચોંકી જાય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 18: બિગ બોસ 18 ના લાડલા વિવિયન ને એકતા કપૂરે લીધો આડે હાથ, તેના કામ ને લઈને કહી આવી વાત

    Bigg boss 18: બિગ બોસ 18 ના લાડલા વિવિયન ને એકતા કપૂરે લીધો આડે હાથ, તેના કામ ને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

     Bigg boss 18: બિગ બોસ 18 માં ઘણો ડ્રામા જોવા મળી રહ્યો છે. સલમાન ખાન આ શો ને હોસ્ટ કરી રહ્યો છે. પરંતુ આ અઠવાડિયે એકતા કપૂર અને રોહિત શેટ્ટી બિગ બોસ 18 હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ વીકેન્ડ કા વાર પર, એકતા કપૂર ઘરના સભ્યોને પાઠ આપતી જોવા મળશે. શો નો પ્રોમો સામે આવ્યો છે જેમાં એકતા કપૂર વિવિયન ને પાઠ ભણાવતી જોવા મળી રહી છે. 

    આ સમાચાર પણ વાંચો : Raha kapoor fashion: બે વર્ષ ની રાહા કપૂર પણ જીવે છે સેલેબ્રીટી જેવી લાઈફ, સ્ટારકિડ ના કપડાં અને જૂતા પર ખર્ચાય છે અધધ આટલા રૂપિયા

    બિગ બોસ 18 નો નવો પ્રોમો 

    બિગ બોસ 18 નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં એકતા કપૂર વિવિયન ને કહેતી જોવા મળે છે કે તને લૉન્ચ કર્યા પછી મને કેટલાક પ્રશ્નો પૂછવાનો અધિકાર છે. જો તમે 8-10 વર્ષ કામ કર્યું છે તો? તો શું? ઘરના બધા લોકોએ તને ગાદી પર બેસાડવો જોઈએ? જેના જવાબ માં વિવિયન ગુસ્સા માં એકતા ને કહે છે કે મેં આવું ક્યારેય કહ્યું નથી. એકતા વિવિયન ને કહે, આ કામનું અભિમાન કોને બતાવે છે? વિવિયન ઘરની વાતચીતથી ભાગી જાય છે, તો જો તમારે આ જ કરવાનું છે તો તમે 8 વર્ષ પછી બિગ બોસમાં કેમ આવ્યા?’

    એકતા કપૂર નું આવું રૂપ જોઈ સૌ કોઈ હેરાન છે. લોકો ને લાગી રહ્યું છે કે, સલમાન ખાન અને બિગ બોસ ના લાડલા વિવિયન ને એકતા કપૂર શા માટે ઠપકો આપી રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pratiksha and Shehzada: શું ખરેખર શહેજાદા અને પ્રતીક્ષા  કરી રહ્યા છે એકબીજા ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

    Pratiksha and Shehzada: શું ખરેખર શહેજાદા અને પ્રતીક્ષા કરી રહ્યા છે એકબીજા ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

    News Continuous Bureau | Mumbai

    Pratiksha and Shehzada: શહેજાદા અને પ્રતીક્ષા સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને રુહી ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંને પહેલીવાર એકબીજા ને આ જ સિરિયલ ના સેટ પર મળ્યા હતા એવું કહેવાય છે કે બંને સેટ પણ એકબીજા સાથે વધુ સમય વિતાવતા હતા.કોઈ કારણોસર બંને ને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે તેવા સમાચાર તો ઘણા સમયથી ચાલી રહ્યા છે તેવામાં પ્રતીક્ષા ની એક પોસ્ટ એ ચર્ચા ને વધુ વેગ આપ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો : Ramayan release date: રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો નિતેશ તિવારી ની ફિલ્મ

    પ્રતીક્ષા હોનમુખે એ શેર કરી પોસ્ટ 

    પ્રતીક્ષા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની અને શેહજાદા ની એક તસવીર પોસ્ટ કરી છે આ તસવીર માં બંને ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે પ્રતીક્ષા એ લખ્યું, ‘તે કરી બતાવ્યું શેહજાદા’  શહજાદા એ પણ આ ફોટો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યો અને તેની સાથે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

    બિગ બોસ ના ઘરમાંથી બહાર આવતા જયારે શેહજાદા ને તેના કોઈ ખાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબ માં અભિનેતા એ કહ્યું ‘આ ઘર ની બહાર મારુ કોઈ લ્હાસા છે. તે ખૂબ જ ખાસ છે. મારી મા પણ ખાસ છે, મારો ભાઈ પણ ખાસ છે, મારી ભાભી પણ ખાસ છે, મારા ભત્રીજા, ભત્રીજી પણ ખાસ છે અને હા, પ્રતિક્ષા પણ મારી ખૂબ જ નજીકની મિત્ર છે. જો આપણે બંનેએ એકસાથે દુ:ખ સહન કર્યું હોય, તો આપણને સંબંધની લાગણી થાય છે.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 18: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેજાદા એ વિવયન વિશે કહી આવી વાત, અભિનેતા ની ઇન્ટરવ્યૂ થયો વાયરલ

    Bigg boss 18: બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેજાદા એ વિવયન વિશે કહી આવી વાત, અભિનેતા ની ઇન્ટરવ્યૂ થયો વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 18:  બિગ બોસ 18માં શહેઝાદા ધામીને વીકએન્ડ કા વાર દરમિયાન ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બિગ બોસ ના ઘરની બહાર આવ્યા શહેજાદા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને બિગ બોસના ઘર અને તેના પરિવારના સભ્યો વિશે ખુલીને વાત કરી હતી.આ દરમિયાન તેણે વિવિયન ડીસેના વિશે પણ કેટલીક વાતો કહી હતી. 

    આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 and singham again: ભૂલ ભુલૈયા 3 કે સિંઘમ અગેન, જાણો બોક્સ ઓફિસ પર બંને માંથી કઈ ફિલ્મ નું પલડું રહ્યું ભારે

    શહેજાદા એ કર્યા ઘણા ખુલાસા 

    બિગ બોસ ના ઘરમાંથી બહાર આવ્યા બાદ શહેજાદા એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવવું તેના માટે નિરાશાજનક હતું. તેને એ પણ જણાવ્યું કે, બગ્ગા  અને એલિસ ઘરમાંથી બહાર જવાનું ડિઝર્વ કરે છે. આ સાથે જ વિવિયન ને લઈને શહેજાદા એ જણાવ્યું કે, ‘જો કોઈ વ્યક્તિ મારા વિશે ખરાબ બોલે છે તો તેનાથી મારી ઈમેજ સુધરતી નથી. જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે, તો તેને પણ તમારું વર્તન ખોટું અને ચીડવવું લાગે છે.’

    આ સાથે જ શહેજાદા એ નાયરા ને તેની ફ્રેન્ડ ગણાવી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Singham again: સિંઘમ અગેન માં થઇ આ પોલીસવાળા ની એન્ટ્રી, બિગ બોસ 18 ના મંચ પર રોહિત શેટ્ટી એ કર્યું કન્ફર્મ

    Singham again: સિંઘમ અગેન માં થઇ આ પોલીસવાળા ની એન્ટ્રી, બિગ બોસ 18 ના મંચ પર રોહિત શેટ્ટી એ કર્યું કન્ફર્મ

    News Continuous Bureau | Mumbai

    Singham again: સિંઘમ અગેન દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. અજય દેવગણ અને રોહિત શેટ્ટી આ ફિલ્મ નું પ્રમોશન જોરશોર માં  રહ્યા છે. આ ફિલ્મ ને લઈને પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે ફિલ્મ માં સલમાન ખાન નો કેમિયો હશે. તાજેતર માં તેમની ફિલ્મ નું પ્રમોશન કરવા રોહિત શેટ્ટી અને અજય દેવગણ બિગ બોસ 18 માં પહોંચ્યા હતા ત્યાં રોહિત શેટ્ટી એ એક સ્પેશિયલ પોલીસવાળા ની એન્ટ્રી ને લઈને ખુલાસો કર્યો હતો.  

    આ સમાચાર પણ વાંચો : Kajol: કાજોલ એ પાપારાઝી સાથે ગેરવર્તણૂક કરવા પર તોડ્યું મૌન, મીડિયા સામે રાખી પોતાની વાત

    સિંઘમ અગેન માં થઇ સલમાન ખાન ની એન્ટ્રી 

    સિંઘમ અગેન નું પ્રમોશન કરવા રોહિત શેટ્ટી અને અજય દેવગણ બિગ બોસ 18 માં પહોંચ્યા હતા. જ્યાં સલમાન ખાન બંને ને કહે છે. ‘અજય અને રોહિત, અમારા શોમાં આપનું સ્વાગત છે.’ જેના જવાબમાં રોહિત શેટ્ટી એ કહ્યું, ‘આપણા કોપ યુનિવર્સ માં આપનું સ્વાગત છે.’ રોહિત શેટ્ટી ના આ નિવેદન થી સ્પષ્ટ થઇ ગયું છે કે સિંઘમ અગેન માં સલમાન ખાન ની એન્ટ્રી થઇ ગઈ છે.

    રોહિત શેટ્ટી ના આ નિવેદન બાદ સલમાન ખાન ના ચાહકો ખુશ થઇ ગયા છે. રિપોર્ટ નું માનીએ તો સલમાન ખાન આ ફિલ્મ માં ચુલબુલ પાંડે ની ભૂમિકામાં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં રાશન ને લઈને થઇ બોલચાલ, શિલ્પા શિરોડકર એ આપ્યું પોતાની આ વસ્તુ નું બલિદાન

    Bigg boss 18: બિગ બોસ ના ઘરમાં રાશન ને લઈને થઇ બોલચાલ, શિલ્પા શિરોડકર એ આપ્યું પોતાની આ વસ્તુ નું બલિદાન

    News Continuous Bureau | Mumbai

    Bigg boss 18: બિગ બોસ 18 ધીમે ધીમે તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. જેમ જેમ આ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઘરના સભ્યો ને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હવે બિગ બોસ માં રાશન ને લઈને સમસ્યા ઉભી થઇ છે જેને લઈને ઘર ના સભ્યો ને તેમની કિંમતી વસ્તુ નું બલિદાન આપવાનું કહેવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Alia bhatt on Riddhima kapoor: આલિયા ભટ્ટ એ તેની નણંદ રીધ્ધીમા કપૂર ની ખોલી પોલ, આ મામલે ભાઈ રણબીર કરતા પણ આગળ છે કપૂર પરિવાર ની દીકરી

    બિગ બોસ 18 નો નવો પ્રોમો 

    જીઓ સિનેમા પર શો નો એક પ્રોમો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, બિગ બોસ કહી રહ્યા છે કે, સ્પર્ધકોને રાશન ત્યારે જ મળશે જ્યારે તેઓ તેમની સૌથી ખાસ વસ્તુનું બલિદાન આપશે.અવિનાશ અને અરફીન કોઈપણ સ્પર્ધકને રાશન આપી શકે છે જે તેના બલિદાનથી ખુશ છે. આ દરમિયાન શિલ્પા શિરોડકર ભાવુક થઈ ગઈ હતી અને શિલ્પાએ તેની પુત્રી અને પતિની તસવીર નું બલિદાન આપ્યું હતું. આ દરમિયાન અવિનાશ અને કરણવીર વચ્ચે ઝગડો પણ થઇ જાય છે. 

    View this post on Instagram

    A post shared by JioCinema (@officialjiocinema)

    બિગ બોસ 18 ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. બિગ બોસ શો માં કુલ 18 સ્પર્ધકો એ ભાગ લીધો છે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Triptii Dimri: ‘હું તેના શો જોઈને મોટી થઈ છું’,જાણો બિગ બોસ 18 ના કયા સ્પર્ધક વિશે તૃપ્તિ ડીમરી એ કહી આવી વાત

    Triptii Dimri: ‘હું તેના શો જોઈને મોટી થઈ છું’,જાણો બિગ બોસ 18 ના કયા સ્પર્ધક વિશે તૃપ્તિ ડીમરી એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Triptii Dimri: બિગ બોસ 18 શરૂ થઇ ગયો છે. બિગ બોસ 18 આ દિવસોમાં ટીવી પર ઘણો ધૂમ મચાવી રહ્યો છે. હવે તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડીયો ના પ્રમોશન માટે બિગ બોસ 18 ના શોમાં પહોંચ્યા હતા જ્યાં તૃપ્તિ એ શો ના તેના ફેવરિટ સ્પર્ધક વિશે જણાવ્યું હતું. 

    આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: રિલીઝ ના માત્ર 24 કલાકમાં જ અધધ આટલા બધા લોકોએ જોયું ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર, ફિલ્મ ના મેકર્સે શેર કરી માહિતી

    બિગ બોસ નો વિવિયન છે તૃપ્તિ ડીમરી નો ફેવરિટ સ્પર્ધક 

    તૃપ્તિ ડિમરી અને રાજકુમાર રાવ તેમની ફિલ્મ વિકી ઔર વિદ્યા કા વો વાલા વિડીયો ના પ્રમોશન માટે બિગ બોસ 18 ના શોમાં પહોંચ્યા હતા જ્યાં સલમાન ખાને તૃપ્તિ ને શો માં તેના ફેવરિટ સ્પર્ધક વિશે પૂછ્યું હતું જેના જવાબ માં તૃપ્તિ એ કહ્યું,  હું વિવિયન ડીસેના ની મોટી ફેન છું. હું તેના શો જોઈને મોટી થઇ છું. હું ઈચ્છું છું કે વિવિયન ડીસેના બિગ બોસ 18નો વિજેતા બને.’ જેના જવાબમાં સલમાન ખાને કહ્યું કે વિવિયન ડીસેના એક મહાન અભિનેતા છે.

    વિવિયનએ ટીવી સીરિયલ ‘કસમ સે’થી પોતાના ટેલિવિઝન કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને  મધુબાલા એક ઇશ્ક એક જુનૂન, શક્તિ – અસ્તિત્વ કે એહસાસ કી, સિર્ફ તુમ માં જોવા મળ્યો હતો. 