News Continuous Bureau | Mumbai Bihar floor test: બિહાર ( Bihar ) ના મુખ્યમંત્રી નીતિશ કુમારે ( CM Nitish Kumar ) વિશ્વાસ મત ( Trust Vote ) જીતી લીધો છે. સરકાર અવાજ મતથી જીતી છે. પ્રસ્તાવની તરફેણમાં 129 મત પડ્યા હતા. મતદાન દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. આવી સ્થિતિમાં વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. વિશ્વાસ મત ( પર મતદાનના… Continue reading Bihar floor test: બિહારના CM નીતિશ કુમારે જીત્યો વિશ્વાસ મત.. આટલા ધારાસભ્યોનું મળ્યું સમર્થન, વિપક્ષે કર્યું વોકઆઉટ..
