News Continuous Bureau | Mumbai દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ(The richest person in the world) એલોન મસ્ક(Elon Musk) આજે કોઈ ઓળખના મોહતાજ નથી. પરંતુ તેની માતાએ એવો ખુલાસો કર્યો છે કે જેને સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા છે. મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ મસ્કની માતા(Musk's mother), મેયી મસ્કે(Maye Musk) કહ્યું કે, જ્યારે તે તેના અબજોપતિ પુત્રને(billionaire son) મળવા માટે અમેરિકાના… Continue reading લ્યો કરો વાત- દુનિયાના આ સૌથી અમીર વ્યક્તિની માતા સુવે છે કોઈ રાજગાદી પર નહીં પણ ગેરેજમાં સુવે છે- અબજોપતિની માતાએ કર્યો ખુલાસો
