News Continuous Bureau | Mumbai ‘શારીરિક શ્રમ, સમય, અને દર મહિને થતી નાણાંકીય બચતથી હું અને મારો પરિવાર ખુબ રાહત અનુભવીએ છીએ: લાભાર્થી યશોદાબેન વસાવા માહિતી બ્યુરો:સુરત:મંગળવાર: “રાજ્ય સરકાર દ્વારા લેવાતી સતત દરકારથી અમારા જેવા અનેક ગરીબ પરિવારોનું અને ખાસ કરીને અમારા બાળકોનું ભવિષ્ય સુધરી રહ્યું છે.”- ચહેરા પર સ્મિત સાથે પોતાની સ્થાનિક ભાષામાં કંઈક આવું કહી રહ્યા છે… Continue reading Gobardhan Yojana Gujarat: ગ્રામીણ ગરીબ પરિવારો માટે આશાનું કિરણ: ગોબરમાંથી બનતું બાયોગેસ ઇંધણ
