News Continuous Bureau | Mumbai કોવિડ મહામારી(Covid epidemic) દરમિયાન દેશમાં બાળકના જન્મનો દર(Birth rate) વધારે રહ્યો હોવાનું કહેવાય છે. જોકે તેનાથી વિરુદ્ધ મુંબઈમાં બાળકનો જન્મ દર(Child birth rate) 2021 ની સાલમાં માત્ર 24 ટકા રહ્યો છે. મહામારી પહેલા એટલે કે 2019ની સાલ કરતા આ અત્યંત ઓછો કહેવાય છે. પાલિકાના(BMC) આંકડા મુજબ 2021ની સાલમાં 1,13,792 બાળકના જન્મના રજીસ્ટ્રેશન(Birth… Continue reading કોવિડ મહામારીનો આવી પણ અસર- મુંબઈમાં જન્મના દરમાં આટલા ટકાનો થયો ઘટાડો-જાણો વિગત
