News Continuous Bureau | Mumbai Vijay Deverakonda: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા ની કાર સાથે થયેલા અકસ્માત પછી તેણે પોતે સોશિયલ મીડિયા પર હેલ્થ અપડેટ આપી છે. પુટ્ટપર્થી થી હૈદરાબાદ જતા સમયે તેની કારને એક બોલેરો વાહન દ્વારા ટક્કર મારવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને વિજય તરત બીજી કારમાં જતા રહ્યા હતા. આ સમાચાર… Continue reading Vijay Deverakonda: વિજય દેવરકોન્ડા ની કારનો અકસ્માત, એક્ટરે મજાકિયા અંદાજ માં આપી હેલ્થ અપડેટ
