News Continuous Bureau | Mumbai BMC Election 2026 મુંબઈ મહાનગરપાલિકાની સત્તા મેળવવા માટે તમામ પક્ષોએ કમર કસી છે. ૨૦ વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે આવ્યા છે, પરંતુ તેમની યુતિમાં અનેક બેઠકો પર કાર્યકરોએ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. આજે ૩ વાગ્યા સુધીમાં આ… Continue reading BMC Election 2026: ઠાકરે-મનસે યુતિ અને ભાજપની ઊંઘ હરામ કરનારા બળવાખોરો કોણ? ફોર્મ પાછા ખેંચવાની ડેડલાઈન પહેલાં રાજકીય હલચલ તેજ
