News Continuous Bureau | Mumbai Bhiwandi Nizampur Mayor Election 2026 મહારાષ્ટ્રની ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી પહેલા જ જંગ જામ્યો છે. ભાજપના ૨૨ કોર્પોરેટરોમાંથી ૯ સભ્યોએ અલગ જૂથ બનાવીને કોંગ્રેસ અને NCP (SP) ના ‘સેક્યુલર ફ્રન્ટ’ ને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ કોંગ્રેસ પ્રેરિત ગઠબંધન પાસે હવે ૫૧ મતોનું સંખ્યાબળ થઈ ગયું છે, જે બહુમતીના આંકડા (૪૬) થી… Continue reading Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
