News Continuous Bureau | Mumbai BJP Foundation Day: ભાજપના સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોના અનેક મહત્વના વચનો પૂરા કર્યા છે. તેમણે અંગ્રેજોના સમયના કાયદાઓની નાબૂદી, આર્ટિકલ ૩૭૦ હટાવવી, રામ મંદિરનું નિર્માણ અને ટ્રિપલ તલાક પર પ્રતિબંધ જેવી ઐતિહાસિક સિદ્ધિઓ ગણાવી હતી. મોદીએ સ્પષ્ટ કર્યું કે હવે ભાજપનું આગામી ફોકસ સમાન નાગરિક… Continue reading BJP Foundation Day: ભાજપનો આગામી રોડમેપ તૈયાર! રામ મંદિર અને આર્ટિકલ ૩૭૦ બાદ હવે આ ૨ મોટા એજન્ડા પર નજર, પીએમ મોદીએ આપ્યા સંકેત.
