News Continuous Bureau | Mumbai Maharashtra MLC Seats : મહારાષ્ટ્ર વિધાન પરિષદની 5 સીટ માટે 27 માર્ચે (March) ચૂંટણી યોજાવાની છે. મહાયુતિની (Mahayuti) જીત નિશ્ચિત છે, પરંતુ ઉમેદવારી (candidacy) મેળવવા માટે દાવેદારોની (candidates) લાઇન લાગી છે. મહાયુતિ (Mahayuti) માટે ઉમેદવાર (candidate) નક્કી કરવું સૌથી મોટો પડકાર (challenge) છે. Maharashtra MLC Seats : 27 માર્ચે (March) મતદાન (voting) આ સીટ… Continue reading Maharashtra MLC Seats :મહારાષ્ટ્રમાં MLC સીટ માટે BJPમાં ખેંચતાણ, અનેક દાવેદારો મેદાનમાં….
