News Continuous Bureau | Mumbai Kirit Somaiya Office Fire:મુંબઈના મુલુંડ પૂર્વ સ્થિત નીલમ નગર વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા કિરીટ સોમૈયાના કાર્યાલય બહાર મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એક 26 વર્ષીય યુવકે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરી ઓફિસની નેમપ્લેટને આગ ચાંપી દીધી હતી. જોકે, ત્યાં તૈનાત CISF જવાનની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નવઘર… Continue reading Kirit Somaiya Office Fire: રાજકીય અદાવત કે પર્સનલ ગુસ્સો? કિરીટ સોમૈયાની ઓફિસની નેમપ્લેટમાં આગ ચાંપનાર યુવકની કુંડળી આવી સામે
