News Continuous Bureau | Mumbai PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. આ અવસરને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે એક ખાસ ગીત રિલીઝ(song release) કર્યું છે. આ ગીત પીએમ મોદીની સિદ્ધિઓ અને દેશ માટેના સપનાઓને દર્શાવે છે. આ ગીતનું શીર્ષક ‘સપને નહીં હકીકત બુનતે’ છે. બે મિનિટ લાંબા આ ગીતનું શીર્ષક છે ‘સપને… Continue reading PM Narendra Modi : ભારતીય જનતા પાર્ટીએ PM મોદીના જન્મદિવસ પર એક ખાસ ગીત રજૂ કર્યું…
