News Continuous Bureau | Mumbai Odisha Assembly Election Results 2024 Live: ઓડિશા વિધાનસભા ચૂંટણીની તમામ સીટોની મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો નવીન પટનાયકના બીજુ જનતા દળ (બીજેડી), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. રાજ્યની 147 બેઠકો પર ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. બપોર સુધીમાં કોની સરકાર બનશે તે જાણી શકાશે. રાજ્યની 147 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 67… Continue reading Odisha Assembly Election Results 2024 Live: ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 68 બેઠક પર આગળ, જાણો જનતા દળ કેટલી સીટ આગળ..
