News Continuous Bureau | Mumbai IPL Tribute to Asha Bhosle: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ માત્ર રમત પૂરતી સીમિત ન રહી, પરંતુ સંગીત સામ્રાજ્ઞી આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપવાનું માધ્યમ પણ બની હતી. ૯૨ વર્ષની વયે આશા તાઈના અવસાનથી દેશભરમાં શોકનું મોજું છે, ત્યારે ક્રિકેટ જગતે પણ પોતાની રીતે આ દિગ્ગજ ગાયિકાને… Continue reading IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
