ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022 બુધવાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખોબા જેવડા અખિયાણા ગામના બે ભાઇએ એવિએશનક્ષેત્રે મહત્ત્વનો પ્રયોગ કરી બતાવ્યો છે. ગુજરાતના આ બે ભાઇએ અમેરિકાના મિયામીમાં આંખે પાટા બાંધી વિમાન ચલાવી ઇતિહાસ રચ્યો હતો. જ્યારે ‘પ્રોજેક્ટ પૃથ્વીરાજ ચૌહાણ’ નામના આ ક્રાંતિકારી પ્રયોગની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. ગત ૬ ફેબ્રુઆરીએ અનેક… Continue reading મૂળ ગુજરાતી ભાઈઓએ આંખે પાટા બાંધી વિમાન ચલાવ્યું, ગિનેસ બુક ઓફ રેકોર્ડ માટે દાવો કર્યો.
