• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - blockbuster
Tag:

blockbuster

Ranveer Singh Gets Emotional Over 'Dhurandhar' Blockbuster Status, Shares Heartfelt Post
મનોરંજન

Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

by Zalak Parikh December 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh : રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૭ વર્ષના લાંબા સમયગાળા પછી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.” ફિલ્મની ૧૦ દિવસની કમાણી ભારતમાં  ૩૫૦ કરોડ અને વિશ્વભરમાં  ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

લાંબા સમય પછી બ્લોકબસ્ટર

લાંબા સમયથી રણવીર સિંહ એક બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતા, કારણ કે ૨૦૨૩ માં તેમની રિલીઝ થયેલી ફિલ્મો ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ ફ્લોપ સાબિત થઈ હતી. હવે ૭ વર્ષ પછી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.’ધુરંધર’ની સફળતા વચ્ચે હવે અભિનેતાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.તેને પોસ્ટમાં લખ્યું: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.”રણવીર સિંહના આ પોસ્ટને જોઈને ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે ‘ધુરંધર’ને મળી રહેલી સફળતાથી અભિનેતા ખૂબ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Society (@bollywoodsocietyy)


રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.ભારતમાં આ ફિલ્મે ૧૦ દિવસની અંદર ૩૫૦ કરોડ ની કમાણી કરી લીધી છે.વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.આ આંકડા સાથે અભિનેતાએ પોતાની જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarati Film Laalo Krishna Sada Sahaayate Becomes Blockbuster, Now This Person Comes Forward Demanding Her Share
મનોરંજન

Laalo Krishna Sada Sahaayate: ૪ કરોડના બજેટવાળી ગુજરાતી ફિલ્મે ૧૦૦ કરોડ કમાયા, બ્લોકબસ્ટર થતાં અચાનક આ ‘ભાગીદાર’ સામે આવતા થયો મોટો ધમાકો!

by Zalak Parikh December 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Laalo Krishna Sada Sahaayate: ગુજરાતી ‘ફિલ્મ’ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ ધૂમ મચાવી રહી છે. લગભગ ૪ કરોડના બજેટમાં બનેલી આ ‘ફિલ્મે’ ‘સિનેમાઘરોમાં’ જબરદસ્ત કમાણી કરી અને ૧૦૦ કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.આ ‘ફિલ્મ’ પોતાના બજેટ કરતાં ૨૭-૨૮ ગણી વધુ કમાણી કરી ચૂકી છે, જે તેની સફળતા દર્શાવે છે. જોકે, જ્યાં એક તરફ આ ‘ફિલ્મ’ની પ્રશંસા થઈ રહી છે, તો બીજી તરફ આ ગુજરાતી ‘ફિલ્મ’ હવે એક ‘કોન્ટ્રોવર્સી’ નો ભાગ બની રહી છે.

આ સમાચાર પણ વાંચો : Samantha Prabhu: સમંથા ને તેના પતિ રાજે આપી સ્પેશિયલ વેડિંગ રિંગ, તેની ડિઝાઇન અને કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

‘શૂટિંગ’ સ્થળના માલિકે માંગી ચૂકવણી

વિવાદનું કારણ આ ‘ફિલ્મ’ના ‘શૂટિંગ’ સાથે જોડાયેલું છે. ‘ફિલ્મનું’ ‘શૂટિંગ’ જૂનાગઢના ‘વંદન ડેલી’ નામના એક ઘરમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ આ ઘર ભાવનાબેન વાજાનું છે, જેઓ વૃદ્ધ છે અને બીમારીનો સામનો કરી રહ્યાં છે. આ ઉપરાંત, તેઓ આર્થિક સંકટ પણ ભોગવી રહ્યાં છે. ભાવનાબેનનું કહેવું છે કે ૧૫ દિવસ સુધી આ ‘ફિલ્મનું’ ‘શૂટિંગ’ થયું હતું, પરંતુ ‘મેકર્સ’ તરફથી તેનું કોઈ પણ ચૂકવણું આપવામાં આવ્યું નથી અને ‘મેકર્સ’ તેમના સંપર્કમાં પણ નથી. ‘ફિલ્મના’ ‘મેકર્સ’ દ્વારા મકાન માલિકને ‘શૂટિંગની’ એક પણ ‘રૂપિયા’ની ચૂકવણી કરવામાં આવી નથી, જેના કારણે મકાન માલિકે નારાજગી વ્યક્ત કરી છે અને હવે આના પર વિવાદ થતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Manasi Parekh (@manasi_parekh)


ફિલ્મના કલેક્શન ની વાત કરીએ તો, આ ફિલ્મનું  ભારતમાં નેટ કલેક્શન  ૮૭ કરોડ રૂપિયાનું થયું છે. ત્યાં જ  ફિલ્મનું ગ્રોસ કલેક્શન  ૧૦૩ કરોડ રૂપિયાનું થયું છે. ફિલ્મે  વિદેશોમાં ૭ કરોડ રૂપિયા કમાયા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
salaar review netizens hails for prabhas movie it blockbuster
મનોરંજન

Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

by Zalak Parikh December 22, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Salaar review: પ્રશાંત નીલ ના નિર્દેશન માં બનેલી ફિલ્મ સાલાર સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દર્શકો તેંમના ફેવરિટ સ્ટાર પ્રભાસ ને જોવા થિયેટરો માં આવી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ લોકો એ સોશિયલ મીડિયા પર પોતાના રિવ્યુ શેર કરવાનું શરૂ કરી દીધું છે. દર્શકોના ભારે ક્રેઝને કારણે આ ફિલ્મ વહેલી સવારના શોમાં રિલીઝ કરવામાં આવી હતી. જે બાદ સવારથી જ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. પ્રભાસની ફિલ્મ ને  મોટાભાગના લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

 

સાલાર નો રીવ્યુ 

એક સોશિયલ મીડિયા યુઝરે સાલાર ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે. 

#BlockbusterSALAAR#salaar #Prabhas #PrashanthNeel #FDFS
Pure mad 😍😍😍 pic.twitter.com/LLyJPAOTA2

— Surya (@Surya11619) December 22, 2023


 

અન્ય એક યુઝરે પહેલેથી જ કોમેન્ટ કરીને તેને ‘ઓલ ટાઈમ બ્લોકબસ્ટર’ ગણાવી છે.

SalaarReview-🌟 🌟 🌟 🌟
ALL TIME BLOCK BUSTER #Salaar is a spectacular introduction to a wild world entrenched with epic lyricism. Prabhas is in great form.#BlockbusterSalaar #Prabhas   #SalaarPart2 #Salaar2#SalaarReleaseTrailer #SalaarCeaseFire #Salaar #PrashanthNeel pic.twitter.com/JnkBZCT8TW

— SALAAR (@vivek_kumar_18) December 22, 2023


 

એક યુઝરે સાલાર ને 10 માંથી 8 રેટિંગ આપ્યું છે. 

 

Finally #Salaar Positive Reviews After Back to Back Distaser 😭🥰.#SalaarReview 10/8 ⭐⭐⭐⭐⭐#BlockbusterSalaar #PrabhasComeback #BlockbusterSalaar pic.twitter.com/MDEu5gMJ13

— ꜰᴏɴᴛꜱ ꜰᴏʀ ᴛᴡɪᴛᴛᴇʀ (@imTutuna) December 22, 2023


તમને જણાવી દઈએ કે પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન અભિનીત નિર્દેશક પ્રશાંત નીલની ફિલ્મ ‘સાલાર’ એક જબરદસ્ત એક્શન ડ્રામા ફિલ્મ છે. જે બે મિત્રોની વાર્તા કહે છે.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક

 

 

December 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jawan ajay devgn vfx company helped in making shahrukh khan film a blockbuster
મનોરંજન

Jawan: ‘જવાન’ ને બ્લોકબસ્ટર બનાવવામાં અજય દેવગનનો પણ છે હાથ, જાણો કેવી રીતે અભિનેતા એ શાહરૂખ ખાન ની ફિલ્મ ને કર્યો સપોર્ટ

by Zalak Parikh September 14, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Jawan:પહેલા પઠાણ અને પછી જવાન, ભારતીય સિનેમામાં ભાગ્યે જ કોઈ અભિનેતાએ આનાથી વધુ મજબૂત પુનરાગમન કર્યું હશે. શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર સુનામી સર્જી છે. ફિલ્મને પ્રેક્ષકો નો જોરદાર ટેકો મળી રહ્યો છે અને જેટલી મોટી ફિલ્મોએ વીકએન્ડ કે લાઈફટાઈમમાં કલેક્શન કર્યું છે, તેટલું જ જવાને અઠવાડિયાના દિવસોમાં અને અત્યાર સુધી કલેક્શન કર્યું છે. જવાનની સફળતા પર બોલિવૂડ સેલેબ્સ પણ શાહરૂખ ખાનને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે અજય દેવગનનું પણ જવાન સાથે મજબૂત કનેક્શન છે? 

 

જવાન ની સફળતામાં અજય દેવગણ નો હાથ 

વાસ્તવમાં, શાહરૂખ ખાનની જવાનમાં પણ ઘણું વીએફએક્સ વર્ક જોવા મળ્યું છે, જે દર્શકોને પસંદ આવ્યું છે. આવી સ્થિતિમાં જવાનનું VFX કામ પણ ‘NY VFXwala’ પાસે હતું અને તમને જણાવી દઈએ કે ‘NY VFXwala’ અજય દેવગનની VFX કંપની છે. આવી સ્થિતિમાં, અજય દેવગનની કંપનીએ જવાન ને તકનીકી સહાય પૂરી પાડી છે. તમને યાદ અપાવી દઈએ કે આ પહેલા, ‘NY VFXwala’ એ સૂર્યવંશી, PS1-2, દ્રશ્યમ 2, તુ જૂઠી મેં મક્કાર, સરદાર ઉધમ, રનવે 34, ગંગુબાઈ કાઠિયાવાડી, તાનાજી વગેરેની સ્પેશિયલ ઈફેક્ટ્સનું સંચાલન પણ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Jawan: ‘જવાન’ જોવા આવેલા શાહરુખ ખાન ના ચાહકો નું થયું પોપટ, થિયેટર માલિક એ કંઈક એવું કર્યું કે માંગવું પડ્યું રિફંડ, જુઓ વિડિયો

જવાન ની કમાણી 

જવાન વિશ્વભરમાં રૂ. 600 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે, તો બીજી તરફ, ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર માત્ર પાંચ દિવસમાં તમામ ભાષાઓમાં રૂ. 319.08 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ માત્ર વીકએન્ડમાં જ નહીં પરંતુ વીક ડેમાં પણ સારી કમાણી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ફિલ્મે છઠ્ઠા દિવસે 26.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે ફિલ્મની કુલ કમાણી 345.58 કરોડ રૂપિયા પર લઈ જાય છે.

 

September 14, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક