News Continuous Bureau | Mumbai ચાલાક ચીનના(China) રાષ્ટ્રપતિ(President) શી જિનપિંગ(Xi Jinping) મગજની ખતરનાક બિમારીથી પીડિત છે. મીડિયા અહેવાલો મુજબ શી જિનપિંગ સેરેબ્રલ એન્યુરિઝમ(Cerebral aneurysm) નામની બીમારીથી પીડિત છે. આ બીમારીથી છુટકારો મેળવવા માટે ડોક્ટરોએ સર્જરીની(Surgery) સલાહ આપી હતી, પરંતુ જિનપિંગ પરંપરાગત ચાઈનીઝ દવાઓથી(Chinese medicine) જ તેમનો ઈલાજ કરાવી રહ્યા છે. આ દવાઓના ઉપયોગથી મગજના બ્લડ સેલ્સ(Blood cell)… Continue reading ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, કરાવી રહ્યા છે પરંપરાગત ચાઈનીઝ દવાઓથી તેમનો ઈલાજ- રિપોર્ટ..
