News Continuous Bureau | Mumbai ખર્ચા બાબતે મુંબઈ અને અમદાવાદ મોંઘા પુરવાર થઈ રહ્યા છે ત્યારે કર્મચારીઓને પગાર આપવા બાબતે આ બંને શહેરનું પ્રદર્શન સારું નથી. આ શહેરમાં કામ કરનાર લોકો અન્ય શહેરમાં કામ કરનાર કર્મચારીઓ કરતા ઓછું કમાઈ રહ્યા હોય તેવું લાગે છે. મીડિયામાં પ્રસારિત થયેલા એક અહેવાલ મુજબ રિપોર્ટ દર્શાવે છે કે ભારત દેશમાં ચાર કે… Continue reading રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો : ભારતમાં ડિલિવરી સ્ટાફને બ્લુ અને ગ્રે-કોલર કામદારોમાં સૌથી વધુ પગાર મળે છે
