ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 12 ઓક્ટોબર 2020 ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે, જેના પ્રથમ પ્રયાસમાં આઠ સમુદ્રતટને પહેલી વારમાં જ 'બ્લુ ફ્લેગ' પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશના પાંચ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત ભારતના આઠ દરિયાકિનારામાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટને એક ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ ગણાવી છે. પ્રમાણપત્ર… Continue reading વાહ..!! દેશના 8 દરિયાકિનારાને મળ્યું બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ.. આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે– પ્રકાશ જાવડેકર
