News Continuous Bureau | Mumbai અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં તેની ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલની સાથે અભિનેત્રીની જોડી છે. સારાએ આ ફિલ્મમાં સૌમ્યાનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સારાએ તેની બે યાદો સાચવી છે. … Continue reading સારાએ સાચવી ને રાખી છે ‘જરા હટકે જરા બચકે’ના પાત્ર સૌમ્યા ની આ બે વસ્તુ, જાણો કેમ?
