News Continuous Bureau | Mumbai Avneet kaur: અવનીત કૌર એ લોકપ્રિય અભિનેત્રી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માં ઐશ્વર્યા, કિયારા, અદિતિ, પ્રીતિ ઝિન્ટા જેવી અભિનેત્રી ઓ રેડ કાર્પેટ ની શોભા વધારી ચુકી છે. હવે અવનીત કૌર એ પણ કાન્સ માં ડેબ્યુ કર્યું છે. અવનીતે માત્ર 22 વર્ષ ની ઉંમર માં જ કાન્સમાં ડેબ્યુ કર્યું છે. અવનીત કૌરનો કાન્સ ના રેડ… Continue reading Avneet kaur: બ્લુ શિમરી ડ્રેસ માં છવાઈ અવનીત કૌર, કાન્સ ના રેડ કાર્પેટ પર અભિનેત્રી એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વખાણ
