News Continuous Bureau | Mumbai MNS-UBT Alliance Dispute મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રભાદેવીના વોર્ડ નંબર ૧૯૪ પર બંને પક્ષો પોતાનો દાવો કરી રહ્યા છે. શિવસેના (UBT) ના સ્થાનિક નેતાઓ આ બેઠક મનસેને આપવાના પક્ષમાં નથી અને જો… Continue reading MNS-UBT Alliance Dispute: શું પ્રભાદેવીમાં ઠાકરે ભાઈઓનું ગણિત બગડશે? સેના (UBT) ના પાયાના કાર્યકરો મનસેને મેદાન આપવા તૈયાર નથી, જાણો અંદરની વાત
