News Continuous Bureau | Mumbai Ajit Pawar મુંબઈ મહાનગરપાલિકાની ૨૨૭ બેઠકો માટે રાજકીય જંગ તેજ બન્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વવાળી NCP એ ૨૯ ડિસેમ્બરની મોડી રાત્રે ૨૭ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ ૩૭ નામો જાહેર કરાયા હતા, જે સાથે હવે પક્ષના કુલ ૬૪ ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેનાએ ગઠબંધન કર્યું છે,… Continue reading Ajit Pawar: અજિત પવારનો મુંબઈ જીતવાનો માસ્ટર પ્લાન! અત્યાર સુધી કુલ ૬૪ નામો ફાઈનલ, જાણો NCPની બીજી યાદીમાં કોને મળી ટિકિટ.
