News Continuous Bureau | Mumbai Eknath Shinde મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની મુદત આવતીકાલે (૩૦ ડિસેમ્બર) પૂર્ણ થઈ રહી છે. અત્યાર સુધી ભાજપે ૬૬ અને ઉદ્ધવ ઠાકરે જૂથે ૧૦૦ થી વધુ ઉમેદવારોને એબી ફોર્મ આપી દીધા છે, પરંતુ એકનાથ શિંદેની શિવસેનામાં હજુ પણ મડાગાંઠ યથાવત છે. મહાયુતિમાં બેઠકોની વહેંચણીમાં શિંદે જૂથની ‘ગળચી દાબવામાં’ આવી રહી હોવાની ચર્ચા… Continue reading Eknath Shinde: એકનાથ શિંદેની શિવસેનામાં ‘વેઈટ એન્ડ વોચ’: ફોર્મ ભરવામાં ગણતરીના કલાકો બાકી છતાં ઉમેદવારો અદ્ધરતાલ; ભાજપ સામે બેઠકોની વહેંચણીમાં પેચ ફસાયો.
