News Continuous Bureau | Mumbai Mumbai Rain Alert: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં, ખાસ કરીને પશ્ચિમી મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાતારા, રાયગઢ અને રત્નાગિરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મુંબઈમાં શુક્રવાર સવારથી અવિરત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, વાહનોની ગતિ ધીમી પડી છે, અને પોલીસે લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. It’s heartbreaking 💔 Mumbai… Continue reading Mumbai Rain Alert: મુંબઈ સહિત પશ્ચિમી મહારાષ્ટ્રમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, જનજીવન પ્રભાવિત, પોલીસની અપીલ ‘ઘરોમાં જ રહો!’
