News Continuous Bureau | Mumbai Mumbai News : BMC Alert બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ છે કે નાગરિકોએ દરિયામાં જવાનું ટાળવું જોઈએ. ભારત હવામાન વિભાગ ( IMD ) અને ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ ( INCOIS ) દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આજે શનિવાર 4 મે 2024થી સવારે 11.30 વાગ્યાથી રવિવાર 5 મે 2024ના રોજ સવારે 11.30 વાગ્યા સુધી… Continue reading Mumbai News : BMC Alert મુંબઈના દરિયા કાંઠે જવા સામે ચેતવણી. આગામી 36 કલાક દરમિયાન દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. બીએમસીએ ચેતવણી આપી.
