News Continuous Bureau | Mumbai BJP, BMC Candidate List 2026 આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. સોમવારે ભાજપ દ્વારા ૬૬ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મુંબઈ મહાપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા રવિ રાજાને ધારાવી (વોર્ડ ૧૮૫) માંથી ઉમેદવારી આપવામાં આવી… Continue reading BJP BMC Candidate List 2026: BMC ચૂંટણી ૨૦૨૬: ભાજપે ૬૬ ઉમેદવારોની પ્રથમ યાદી સાથે ફૂંક્યું ચૂંટણી બ્યુગલ; રવિ રાજા અને નીલ સોમૈયા પર ખેલ્યો દાવ.
