News Continuous Bureau | Mumbai બાંગ્લાદેશમાં યોજાયેલી ૧૩મી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ વિજય મેળવ્યો છે. આ જીત બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા (X) દ્વારા તારિક રહેમાનને ગરમજોશીથી અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ આ જીતને બાંગ્લાદેશની જનતાનો તારિક રહેમાનના નેતૃત્વ પરનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો. પીએમ મોદીનો ખાસ સંદેશ વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં લખ્યું,… Continue reading Bangladesh Election Result: પીએમ મોદીએ તારિક રહેમાનને પાઠવ્યા અભિનંદન, બાંગ્લાદેશમાં BNP ના વિજય બાદ ભારતનું સત્તાવાર નિવેદન આવ્યું સામે
