ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, મુંબઈ, 04 માર્ચ, 2022, શુક્રવાર, આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલમાં બાળકોને ભણવું આર્થિક રીતે નબળા વર્ગના લોકોના ગજાની બહાર છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ગના બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તર નું શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. તે માટે વિલે પાર્લેમાં આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ ચાલુ કરવાની છે. મહારાષ્ટ્રના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેની સંકલ્પના હેઠળ આ પ્રોજેક્ટ… Continue reading અરે વાહ!! મુંબઈની આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને પણ મળશે વૈશ્વિક સ્તરનું શિક્ષણ, મુંબઈ મનપા ચાલુ કરશે આંતરરાષ્ટ્રીય બોર્ડની સ્કૂલ. જાણો વિગત
