News Continuous Bureau | Mumbai ભારતીય કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard) અને લક્ષદ્વિપમાં(Lakshadweep) રેવન્યુ ઈન્ટેલિજન્સ(Revenue Intelligence) વિભાગના સંયુક્ત ઓપરેશનમાં ટીમને સફળતા મળી છે. લક્ષદ્વિપના દરિયાકાંઠેથી ૨૧૮ કિલો હેરોઈન(Heroin) ભારતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરતી આંતરરાષ્ટ્રીય દાણચોરોની(International smugglers) એક ગેંગ પકડાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) આ ડ્રગ્સનું મૂલ્ય રૂ. ૧૫૦૦ કરોડ જેટલું છે. હવે ડીઆરઆઈ(DRI) દ્વારા એનડીપીએસ એક્ટ(NDPS Act), ૧૯૮૫ હેઠળ… Continue reading DRI અને કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, લક્ષદ્વીપ કિનારેથી 218 કિલો હેરોઇન જપ્ત, આંતરરાષ્ટ્રીય બજારમાં છે અધધ આટલા કરોડ કિંમત
