News Continuous Bureau | Mumbai Lemon water : લીંબુ, જેનો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે થાય છે, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. દરેક ઋતુમાં લોકો પોતાના આહારમાં લીંબુનો સમાવેશ કરે છે. તેમાંથી અનેક પ્રકારના પીણાં તૈયાર કરવામાં આવે છે. લીંબુના રસને પાણીમાં ભેળવીને પણ પીવામાં આવે છે. જો પાણી હૂંફાળું હોય તો તેના ઘણા ફાયદા થાય છે. લીંબુ… Continue reading Lemon water :ખાલી પેટ લીબું પાણી પીવાના આ છે અદ્ભુત ફાયદાઓ, એક અઠવાડિયા સુધી અજમાવો..
