News Continuous Bureau | Mumbai Ahmedabad Air India Crash અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા ફ્લાઈટ ક્રેશની તપાસ કરી રહેલી ટીમે એક ભયાનક નિષ્કર્ષ પર પહોંચી છે. તપાસ મુજબ, આ દુર્ઘટના પાછળ કોઈ મિકેનિકલ ખામી નહોતી, પરંતુ તે એક ‘જાણીજોઈને કરવામાં આવેલી હરકત’ હતી. આંતરરાષ્ટ્રીય એક્સપર્ટ્સ અને ભારતીય તપાસકર્તાઓ હવે આ અકસ્માતનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યા છે, જે સૂચવે છે… Continue reading Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
