News Continuous Bureau | Mumbai Mumbai Forged Document Scam મુંબઈ પોલીસે દિંડોશી અને વિરારમાં સંયુક્ત દરોડા પાડીને સરકારી દસ્તાવેજોના આબેહૂબ નકલી નમૂના બનાવતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ૪૪૩ નકલી રેશનકાર્ડ અને MMRDA ના પ્રોજેક્ટ અસરગ્રસ્તો (PAP) માટેના બોગસ એલોટમેન્ટ પત્રો કબજે કર્યા છે. આ મામલે એક ૨૧ વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જે આ… Continue reading Mumbai Forged Document Scam: મુંબઈમાં બોગસ દસ્તાવેજોનું મોટું રેકેટ પકડાયું: ૪૪૩ નકલી રેશનકાર્ડ અને MMRDA ના બનાવટી પત્રો જપ્ત, ૨૧ વર્ષીય યુવકની ધરપકડ
