News Continuous Bureau | Mumbai Govinda Gun Fire: અભિનેતા ગોવિંદા ( Govinda ) ને તેની જ બંદૂક ( Gun fire ) થી પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ અકસ્માત ( Accident ) તેની રિવોલ્વર સાફ ( Revolver ) કરતી વખતે થયો હતો. હવે અભિનેતા ક્રિટી કેર… Continue reading Govinda Gun Fire: મોટા સમાચાર… બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયા દાખલ..
