News Continuous Bureau | Mumbai Manav Gohil:આદિત્ય ધર ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ માં સુશાંત બંસલની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અભિનેતા માનવ ગોહિલે તાજેતરમાં પોતાના અંગત જીવનના સંઘર્ષ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. માનવ ગોહિલે સ્વીકાર્યું છે કે જ્યારે તેની પત્ની શ્વેતા ક્વાત્રા ટીવીની સુપરસ્ટાર હતી, ત્યારે તે પોતે કરિયર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તે સમયે પત્નીનું સ્ટારડમ… Continue reading Manav Gohil: પત્નીની સફળતા જોઈ મને ઈર્ષ્યા થતી: એક્ટર માનવ ગોહિલે વર્ષો પછી વ્યક્ત કરી મનની પીડા, શ્વેતા ક્વાત્રા સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!
