News Continuous Bureau | Mumbai Abhishek Bachchan Aishwarya Rai Marriage:બોલિવૂડના સૌથી ચર્ચિત કપલ્સમાંના એક અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નજીવનને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક અટકળો લગાવાઈ રહી છે. જોકે, અભિષેકે તાજેતરમાં મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં આ તમામ વાતો પર પૂર્ણવિરામ મુકતા પોતાના અંગત જીવન અને લગ્ન ટકાવી રાખવા પાછળની ફિલોસોફી શેર કરી છે. અભિષેકે સ્પષ્ટ કર્યું છે કે… Continue reading Abhishek Bachchan Aishwarya Rai Marriage: અભિષેક બચ્ચનનું ચોંકાવનારું નિવેદન: ઐશ્વર્યા સાથેના ૧૮ વર્ષના સંબંધોમાં ‘ઈગો’ ને લઈને કહી આ વાત!
