News Continuous Bureau | Mumbai Salim Khan Hospitalized: હિન્દી સિનેમાના દિગ્ગજ લેખક સલીમ ખાન , જેમણે ‘શોલે’ અને ‘ઝંજીર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો લખી છે, હાલમાં મુંબઈની હોસ્પિટલમાં દાખલ છે અને સૌ તેમના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે એક સમયે હીરો કરતા પણ વધુ ફી લેનારા સલીમ ખાનના જીવનમાં ભારે આર્થિક તંગી… Continue reading Salim Khan Hospitalized: જ્યારે સલમાન ખાનની સ્કૂલ ફી ભરવાના પણ પૈસા નહોતા! પ્રિન્સિપાલે ક્લાસની બહાર કાઢ્યો તો પિતા સલીમ ખાને ભોગવી હતી આવી સજા
