News Continuous Bureau | Mumbai Toaster Trailer: રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ટોસ્ટર’નું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ એક એવા માણસનો રોલ કરી રહ્યો છે જે પોતાની કંજૂસી માટે જાણીતો છે. તેણે કોઈને લગ્નમાં ગિફ્ટ આપેલું મોંઘું ટોસ્ટર પાછું મેળવવા માટે જે રમત રમી છે, તેનાથી ફિલ્મમાં… Continue reading Toaster Trailer: ફરાહ ખાન બની અનાથાશ્રમની માલિક! સાન્યા-રાજકુમારની ફિલ્મ ‘ટોસ્ટર’ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ.
