News Continuous Bureau | Mumbai રોહિત શેટ્ટી બાદ હવે અભિનેતા રણવીર સિંહ પણ ખંડણીખોરોના નિશાને આવ્યા છે. એક અજાણ્યા વ્યક્તિ એ વોટ્સએપ પર વોઈસ નોટ મોકલીને અભિનેતા પાસે કરોડો રૂપિયાની માંગણી કરી છે. આ ધમકીને ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસે રણવીર સિંહના ઘરની સુરક્ષા વધારી દીધી છે. જોકે, રણવીર અને દીપિકા પાદુકોણ જ્યાં રહે છે તે ‘Beau Monde’ એપાર્ટમેન્ટમાં સશસ્ત્ર… Continue reading Ranveer Singh Security: રણવીર સિંહના ઘરની સુરક્ષા વધતા સોસાયટીના સભ્યોમાં ફફડાટ: બંદૂકધારી ગાર્ડ્સ જોઈને લોકો ગભરાયા, પરવાનગી વગર તૈનાતી બદલ પોલીસ પાસે માંગ્યો જવાબ
