News Continuous Bureau | Mumbai Soha Ali Khan: બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની પૂર્વ ભાભી અમૃતા સિંહ સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો. સોહાએ જણાવ્યું કે અમૃતા તેમના માટે હંમેશા ખાસ રહી છે. તેણે કહ્યું કે “જ્યારે લગ્ન તૂટે છે ત્યારે માત્ર પતિ-પત્ની નહીં, પણ બંને પરિવારના સંબંધો પણ બદલાઈ જાય છે.” સોહાએ અમૃતા સાથેના પોતાના… Continue reading Soha Ali Khan: અમૃતા સિંહ સાથેના સંબંધ પર સોહા અલી ખાને કર્યો ખુલાસો, એક્સ ભાભી વિશે કહી આવી વાત
